Charotar Sandesh
વર્લ્ડ

ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પુત્રી ઇવાન્કા ભારત મુલાકાતે આવશે : ૨ દિ’નો કાર્યક્રમ…

USA : આવતા મહિને ફેબ્રુઆરીમાં અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટાભાગે બે દિવસની ભારત મુલાકાતે આવી રહયા છે. તેમની સાથે તેમની પુત્રી ઇવાન્કા પણ આવી રહયાનું જાણવા મળે છે. પીએમઓ અને વોશિંગટન ડીસી ઓફિસો વચ્ચે કાર્યક્રમ અંગે અંતિમ મંત્રણાનો દોર ચાલી રહયો હોવાનું ”ન્યુઝ ફર્સ્ટ”નો હેવાલ જણાવે છે.

  • Nilesh Patel

Related posts

અમેરીકામાં શ્રીનાથજી હવેલી અર્વાઈન મુકામે હોલી ઉત્સવ ઉજવાયો…

Charotar Sandesh

દુનિયામાં વધતા કેસો વચ્ચે ન્યૂઝીલેન્ડ કોરોના વાયરસથી મુક્ત દેશ બન્યો…

Charotar Sandesh

રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમવાર બાઇડેન-જિનપિંગ વચ્ચે થઇ વાતચીત…

Charotar Sandesh