Charotar Sandesh
ઈન્ડિયા રાજકારણ

નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશેઃ સાધ્વી પ્રજ્ઞા

દેશના રાષ્ટપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેને લઇને ફરીએકવાર રાજકારણમાં ગરમાવો જાવા મળી રહ્યો છે. કમલ હાસનના નથુરામ ગોડસેના સ્ટેટમેન્ટ બાદ હવે મધ્ય પ્રદેશની ભોપાલ સીટ પરથી ભારતીય જનતા પાર્ટીની સીટ પર લડી રહેલા સાધ્વી પ્રજ્ઞાએ  છે કે, નથુરામ ગોડસે દેશભક્ત હતા.
સાધ્વી પ્રજ્ઞાએ  હતું કે, નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. તેમને આતંકવાદી કહેનારા લોકો પોતાના ગીરેવાનની અંદર ઝાંખીને જાવે, અત્યારની ચૂંટણીમાં આવા લોકોને જવાબ આપી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે,સાઉથના સુપરસ્ટાર અને તાજેતરના નેતા બનેલા કમલ હસને એક સભામાં હતું કે આઝાદ ભારતનો પહેલો આતંકવાદી હિન્દુ જ હતો અને તે હતો નાથૂરામ ગોડસે.

Related posts

દિલ્હી-એનઆરસીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે : AQI 500 નજીક…

Charotar Sandesh

પ્રથમ તબક્કાની જાહેરાત : લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે ૩ લાખ કરોડનું પેકેજ જાહેર…

Charotar Sandesh

કોરોનાનો કહેર, નવા ૨.૩૩ લાખ કેસ, ૧,૩૪૦ નાં મોત, ૫૭% વસ્તી ઘરોમાં કેદ…

Charotar Sandesh