Charotar Sandesh
ઈન્ડિયા બોલિવૂડ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ મેટ ગાલા ઈવેન્ટમાં ભાગ લેવા માટે ન્યૂયોર્ક ગઈ હતી.

ઈવેન્ટ બાદ દીપિકા ન્યૂયોર્કમાં સારવાર કરાવતા બોલિવૂડ એક્ટર રીષિ કપૂરને મળી હતી. આ મુલાકાતની તસવીરો નીતુ સિંહે ઈન્સ્ટાગ્રામમાં શૅર કરી હતી. જેમાં રીષિ તથા નીતુ એક્ટ્રેસ દીપિકાને મળીને ઘણાં જ ખુશ જાવા મળે છે

Related posts

અર્જુન કપૂર અને મલાઈકા ધરમશાળામાં લઈ રહ્યા છે વેકેશનની મજા…

Charotar Sandesh

કાર્તિક આર્યને લોકોને વાયરસથી બચવા ઘરમાં જ રહેવાની સલાહ આપી…

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ સામે કોંગ્રેસ ૧૧ જૂને દેશવ્યાપી પ્રદર્શન કરશે…

Charotar Sandesh