Charotar Sandesh
શૈક્ષણિક સમાચાર

વસંતપુરા પ્રાથમિક શાળામાં “તમાકુ નિયંત્રણ અંતર્ગત” ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

વસંતપુરા પ્રાથમિક શાળા (તાબે – અડાસ )માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , અડાસ તરફથી ,”તમાકુ નિયંત્રણ અંતર્ગત” ચિત્રસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રા. આરોગ્યકેન્દ્ર નો સ્ટાફ તથા RBSK ટીમ નં ANANR65 નો સ્ટાફ હાજર રહ્યો હતો.

આ સ્પર્ધા માં ધો.6થી8 ના કુલ 25 બાળકો એ ભાગ લીધો હતો જેને શાળા ના શાળા ના શિક્ષક શ્રી અનિલ ભાઈ ચાવડા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ , દ્વિતીય , તથા તૃતીય ક્રમે આવનાર બાળકો ને સ્કુલ-બૅગ અને ભાગ લેનાર ને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યાં હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી સાયમનભાઈ પરમારે P.H.C સેન્ટર નો આભાર વ્યક્ત કર્યો હતો.

Related posts

આણંદ : આરટીઈ એક્ટ અન્વયે વંચિત જૂથના બાળકોને ધોરણ-૧માં પ્રવેશ અપાશે : હેલ્પલાઈન નંબર જાહેર કરાયા…

Charotar Sandesh

ખેલો ઈન્ડિયા યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ “ખેલો ઈન્ડિયા સેન્ટર (KICs)” શરૂ કરાશે…

Charotar Sandesh

આણંદ કૃષિ યુનિવર્સિટીનો ૧૬મો પદવીદાન સમારોહ સંપન્ન…

Charotar Sandesh