Charotar Sandesh
ઈન્ડિયા સ્પોર્ટ્સ

વોર્નર અને રસેલ સામે બાલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશેઃ ભુવનેશ્વર

ભારતીય ફાસ્ટ બાલર ભુવનેશ્વર કુમારે વર્લ્ડકપ પહેલા ખાસ નિવેદન આપ્યુ છે. ભુવીએ આઇપીએલના પ્રદર્શનને લઇને  કે વર્લ્ડકપમાં ડેવિડ વોર્નર અને આંદ્રે રસેલ વર્લ્ડકપમાં ખતરનાક સાબિત થઇ શકે છે.
મીડિયા સાથેના ઇન્ટરવ્યૂમાં ભુવનેશ્વર કુમારને જ્યારે પુછવામાં આવ્યુ કે તેમની નજરમાં કયા બેટ્‌સમેન સામે બાલિંગ કરવી અઘરી છે. કયા બેટ્‌સમેન છે ખતરનાક? આ વાતના જવાબ આપતા ભુવીએ  કે, એક સનરાઇઝર્સના સાથી ખેલાડી વોર્નર અને બીજા નાઇટરાઇડર્સનો બેટ્‌સમન રસેલ.
ભુવીએ કે, આઇપીએલની આ સિઝન બન્ને બેટ્‌સમેનો માટે ખાસ રહી, વોર્નર અને આંદ્રે રસેલે વિપક્ષી ટીમોના બાલર્સની ધજ્જીયા ઉડાવી દીધી. બન્ને સામે બાલિંગ કરવી દરેક બાલર માટે મુશ્કેલીભરી બની હતી. ભુવનેશ્વર કુમારે  કે આ ઓસ્ટ્રેલિયાના વોર્નર અને વેસ્ટ ઇન્ડઝના રસેલ સામે બાલિંગ કરવી વર્લ્ડકપમાં અઘરી રહેશે.

Related posts

દિલ્હી-એનસીઆરમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા…

Charotar Sandesh

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩.૫૪ લાખ નવા કેસ, ૨૮૦૦થી વધુના મોત…

Charotar Sandesh

ગોવામાં કોરોના વાયરસ સંક્રમણથી પ્રથમ મોત : રાજ્યમાં કુલ ૭૫૪ કેસ…

Charotar Sandesh