Charotar Sandesh
ઈન્ડિયા

સિંગાપુર જઇ રહેલ વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગઃ તમામ યાત્રીઓ સુરક્ષિત

સિંગાપુરથી દિલ્હી આવી રહેલ સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટું દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડંગ કરાવવાં આવ્યું. રાહતની વાત એ છે કે વિમાન સુરક્ષિત ઉતરી ગયું છે. વિમાનમાં ૨૨૮ લોકો સવાર હતા. સિંગાપુરથી દિલ્હી માટે ઉડાણ ભરનાર સિંગાપુર એરલાયન્સની ફ્લાઈટ જીઊ૪૦૬માં ફુલ ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી હતી. જેથી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડંગ કરવામાં આવ્યું હતું.
વિમાને દિલ્હીના ઈન્દરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે નંબર ૨૮ પર લેન્ડંગ કર્યું. સુરક્ષિત લેન્ડંગ બાદ એરપોર્ટ કર્મચારીઓ અને વિમાનના ક્રૂએ પણ રાહતનો શ્વાસ લીધો. તમામ યાત્રીઓ અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે.

Related posts

દેશમાં કોરોના સંક્રમિતોનો આંક ૬૭ લાખને પાર, ૧.૦૪ લાખ દર્દીઓનાં મોત…

Charotar Sandesh

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું, મારા પ્રિય મિત્ર શિન્ઝો આબેના નિધનથી હું સ્તબ્ધ છું

Charotar Sandesh

બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ભીષણ આગ : ૨૧ લોકો જીવતા ભૂંજાયા…

Charotar Sandesh