Charotar Sandesh
ચરોતર

ચરોતરમાં ગરમીએ ફરી માથું ઊચક્યું : પારો ૪૦ ડિગ્રી નજીક

ખેડા-આણંદ સહિત સમગ્ર ચરોતરમાં થોડા સમય અગાઉ તાપની સાથે ઠંડા પવનો અને વાદળછાયા માહોલના કારણે તાપમાનનો પારો ખાસ્સો નીચો સરકયો હતો. પરંતુ ગતરોજથી પુન: ગરમીએ માથું ઊંચકયુ હોવાનો આકરો અનુભવ થઇ રહ્યો છે. જેમાં આજે તાપમાનનો પારો ૩૯એ પહોંચ્યો હતો. જયારે લઘુતમ તાપમાન ર૬ સે.ગ્રે. અને ભેજનું પ્રમાણ ૭૧ ટકા હતું. ભેજના કારણે ઉકળાટ અને ૬.૪ પ્ર.કલાકની ઝડપે ફૂંકાતા ગરમ પવનોના કારણે કામસર બહાર નીકળનારાઓને આકરી લૂનો અનુભવ થયો હતો. હવામાનની આગાહીનુસાર ર૦મી મે બાદ ગરમીનો પારો વધુ આકરો બનવાની સંભાવના છે.

Related posts

આણંદ : જ્વેલર્સનાં માલિક પાસેથી ૧૫ લાખની મતા ભરેલો થેલો લઇ ગઠિયો ફરાર…

Charotar Sandesh

લોકડાઉનમાં સારસા સત્‌કૈવલ મંદિર દ્વારા પાંચ હજારથી વધુ રાહત કિટનું વિતરણ કરાયું…

Charotar Sandesh

ગુજરાતમાં ૨૪ કલાકમાં સૌથી વધુ ૯૪૯ કેસો : આણંદ જિલ્લામાં વધુ ૭ પોઝીટીવ નોંધાયા…

Charotar Sandesh