મેષ(અ.લ.ઈ.) ઃ- આવક-ખર્ચમાં સંતોલન રહેશે. કાર્યક્ષમતામાં વૃદ્ધિ થશે. માનસિક અÂસ્થરતા દૂર કરો અને કાર્ય સમય પર પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો.
વૃષભ(બ.વ.ઉ.) ઃ- યાત્રા થઈ શકે છે. ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો. સગા-સંબંધીઓથી મુલાકાત થશે.
મિથુન(ક.છ.ઘ.) ઃ- વિવાદ કે મુકદમાનો નિવેડો થશે. વિદ્યાર્થી પોતાની મહેનતથી આગળ વધશે.
કર્ક(ડ.હ.) ઃ- વ્યવસાયિક યાત્રાઓ લાભદાયક રહેશે. ઉત્સાહમાં વૃદ્ધિ થશે. શુભ કાર્યો પર ખર્ચ થઈ શકે છે.
સિંહ(મ.ટ.) ઃ-જ્ઞાન-શિક્ષા, સંશોધન વગેરે પર વિશેષ વ્યયનો યોગ. કર્મક્ષેત્રમાં સફળતા પ્રાપ્તનો યોગ.
કન્યા(પ.ઠ.ણ.) ઃ- સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તનો યોગ છે. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્યો વગેરેનો યોગ છે.
તુલા(ર.ત.) ઃ- આપની સફળતાનું મૂળ મંત્ર કોઈ પણ કાર્યને અશક્્ય ન સમજવી છે.
વૃશ્ચિક(ન.ય.) ઃ- શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે.
ધન(ભ.ધ.ફ.ઢ.) ઃ- આર્થિક સ્થતિમાં સારી તકો આવવાની શક્્યતા છે. સામાજિક કાર્યોમાં સક્રિય ભાગીદારી રહેશે.
મકર(ખ.જ.) ઃ- અંગત રૂપ સાવચેતી રાખવી પડશે. ભૌતિક સુખ-સાધનોની પ્રાÂપ્ત થઈ શક્શે.
કુંભ(ગ.શ.સ.) ઃ- અટકેલા કામ થશે. નિશ્ચિંતતાથી કાર્ય કરવું. પ્રગતિવર્ધક સમાચાર મળશે.
મીન(દ.ચ.ઝ.) ઃ- પ્રતિષ્ઠત વ્યક્તઓથી સંબંધોમાં ઘનિષ્ઠતા આવશે જેનો લાભ ભવિષ્યમાં મળશે.