Charotar Sandesh
ધર્મ

દૈનિક રાશીફળ તા.૧૭-૦૪-૨૦૧૯ બુધવાર

મેષ (અ.લ.ઈ.) ઃ- આકÂસ્મક ધનલાભ થાય. સ્વાસ્થ્ય સારુ રહે. આવકમાં વધારો થાય. વડીલોનું માર્ગદર્શન મળી રહે.
વૃષભ (બ.વ.ઉ.) ઃ- ધર્મઆધ્યાÂત્મક ક્ષેત્રે રુચિ વધતી જણાય. યાત્રા પ્રવાસનું આયોજન થાય. આરોગ્ય સંભાળવું.
મિથુન (ક.છ.ઘ.) ઃ- રોજગારીની નવી તકો મળે. માનસિક ચિંતા હળવી બને. આવકનું પ્રમાણ જળવારી રહે. આકÂસ્મક ધન લાભ થાય.
કર્ક (ડ.હ.) ઃ- જમીન, વાહન, મકાનના યોગ બને. નાણાંકીય Âસ્થતિ મજબૂત બને. આરોગ્ય સુખાકારી સારી રહે.
સિંહ (મ.ટ.) ઃ- સટ્ટાકીય બાબતોમાં સંભાળવું વડીલોનું માર્ગદર્શન મળી રહે. માનસિક ચિંતા હલવી બને.
કન્યા (પ.ઠ.ણ.) ઃ- નોકરીમાં બદલી-બઢતીની શક્્યતા રહે. સમય સુભ ફળદાયી બને. અભ્યાસમાં પ્રગતિ.
તુલા (ર.ત.) ઃ- પરદેશથી સુભ સમાચાર મળે. આવકનું પ્રમાણ જળવાઈ રહે. આકÂસ્મક ધન લાભ થાય.
વૃશ્ચિક (ન.ય.) ઃ- દિવસ આનંદમય પસાર થાય. કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું રહે. યાત્રા-પ્રવાસ શક્્ય બની રહે.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ- માનસિક ચિંતા હળવી બને. રાજકીય ક્ષેત્રે લાભ થશે, પરંતુ જવાબદારીમાં વધારો થઈ શકે છે.
મકર (ખ.જ.) ઃ- કાયદાકીય પ્રશ્નો હલ થાય. માનસિક ચિંતા ઓછી થાય. નોકરીમાં ફાયદો. આવકનું પ્રમાણ જળવાઈ રહે.
કુંભ (ગ.શ.સ.) ઃ-વારસાગત મિલકતના પ્રશ્નો હલ થાય. આરોગ્ય સાચવવું, અભ્યાસમાં પ્રગતિ. લગ્નઉત્સુકો માટે ઉત્તમ સમય.
મીન (દ.ચ.ઝ.) ઃ- નોકરી ધંધામાં પ્રગતિ. ધંધાનું આયોજન સફળ બને. માનસિક ચિંતા હળવી બને. સમય શુભ.

Related posts

ગુજરાતની આ પવિત્ર જગ્યાઓ કરાવશે આધ્યાત્મિકતાનો અહેસાસ… જાણો… કઈ કઈ..?

Charotar Sandesh

બાબા બર્ફાનીનો પહેલો ફોટો આવ્યો સામે, 1 જુલાઈથી શરૂ થશે અમરનાથ યાત્રા

Charotar Sandesh

ધાર્મિક માન્યતા મુજબ સૂર્યનું ઉત્તર દીશા તરફ પ્રયાણ એટલે ઉત્તરાયણ…

Charotar Sandesh