Charotar Sandesh
ક્રાઇમ સમાચાર

નડીઆદ : છેલ્લા એક વર્ષથી નાસતો-ફરતો આરોપી ઝડપાયો…

જિલ્લા અધિક્ષક ખેડા-નડીઆદ નાઓએ સુચના આપેલ મુજબ એસઓજી તથા એએચટીયુ ખેડા-નડીઆદ પોલીસે કઠલાલ પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી રોશન સક્સેના, ઉ.વ. ૨૫, રહે. અસારવા ચકલા નિલકંઠ મહાદેવ અખાડા પાસે, શાહીબાદ અમદાવાદને ઝડપી પાડી વધુ તપાસ માટે સર્કલ પો.ઈન્સ. કપડવંજ નાઓને સોંપવા તજવીજ હાથ ધરેલ છે.

Related posts

અજાણી સ્ત્રી ઉપર રેપ વીથ મર્ડરના કેસમાં ગણતરીના દિવસોમાં બે આરોપીઓની ધરપકડ કરતી આણંદ પોલીસ…

Charotar Sandesh

સરકારી અનાજ બારોબાર સગેવગે કરતા નવ દુકાનદારો પાસેથી રૂા. ૫૫.૩૭ લાખનો દંડ વસુલ કરાયો…

Charotar Sandesh

આણંદ તાલુકાના વાસદ પાસેથી ૩.૨૫ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા…

Charotar Sandesh