અમૂલે પશુપાલકોને ખુશીખબરી આપી છે અમૂલ દૂધના ફેટના ભાવ વધાર્યા છે.
ભેંસના દૂધમાં પ્રતિ લિટરે 30 અને ગાયના દૂધમાં 10 રૂપિયાં વધાર્યા…
ભેંસના દૂધના ફેટ પર પ્રતિ લિટર 30 રૂપિયાનો વધારો કરાયો છે. હવે ભેંસના દૂધના એક કિલો ફેટ પર પશુપાલકોને 690 રૂપિયા મળશે જ્યારે ગાયના દૂધમાં પ્રતિકિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.જેથી ગાયના દૂધના ખેડૂતોને પ્રતિ કિલો ફેટ પર 300ના બદલે 310 રૂપિયા મળશે.