”મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯” સોંદર્ય સ્પર્ધા માટે ઇન્ડિયન અમેરિકન યુવતિ શ્રી સૈનીની પસંદગી થઇ છે.
શ્રી સૈની આ અગાઉ ”મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ ૨૦૧૮” તરીકે તથા ”મિસ ઇન્ડિયા USA 2017” તરીકે વિજેતા થઇ ચૂકી છે. હવે તે ૧૨ ઓકટો ૨૦૧૯ના રોજ લાસ વેગાસ મૂકામે યોજાનારી મિસ વર્લ્ડ અમેરિકા ૨૦૧૯ સ્પર્ધામાં ભાગ લેશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
- Yash Patel