વસંતપુરા પ્રાથમિક શાળા (અડાસ)માં શાળાના શિક્ષક વિજયભાઈ પટેલના દાદીમા શાંતાબેન ભલુભાઈ પટેલ (બાયડ) તરફથી બાળકોને પ્રીતિભોજન કરાવવામાં આવ્યું હતું.
જે સુંદર કાર્ય બદલ શાળા પરિવાર દ્વારા દાતાશ્રીનો આભાર વ્યક્ત કરાયો હતો.