મેષ (અ.લ.ઈ.) ઃ- ઉત્સાહ જળવાઇ રહે. નાણાકીય બાબતોમાં કોઇ ઉપર ભરોષો ન રાખવો વિદેશથી લાભ રહે. માતુશ્રીનો સહકાર રહે.
વૃષભ (બ.વ.ઉ.) ઃ- ન ધારેલી વ્યકિતનો સહકાર રહેશે. નોકરીમાં પ્રમોશન પગાર વધારો થાય. રાજકીય લાભ રહે.
મિથુન (ક.છ.ઘ.) ઃ- મહત્વના કાર્યોમાં ધ્યાન આપો આવક કર્તા ખર્ચ ન વધે તે બાબત જરૂરી રહે યાત્રા પ્રવાસથી લાભ.
કર્ક (ડ.હ.) ઃ- વ્યવસાયમાં નવી યોજના બાબત સફળતા રહે વિજાતીય મિત્રતા ગાઢ બને પ્રતિષ્ઠામાં વધારો થાય.
સિંહ (મ.ટ.) ઃ- સ્ફૂર્તિ જળવાઇ રહે તે બાબત તકેદારી રાખવી જરૂરી ભાઇ-બહેનોથી સાથ સહકાર સારો રહે. નવી યોજનામાં લાભ.
કન્યા (પ.ઠ.ણ.) ઃ- પિતાશ્રીનો સહકાર સારો રહે. મિલ્કતની વેંચાણ બાબત કોઇ ઉતાવળ ન કરવી. નોકરીમાં લાભ.
તુલા (ર.ત.) ઃ- મનગમતી વ્યકિત સાથે સગાઇની ઇચ્છા ફળે સંતાની પ્રગતિ, નોકરીમાં કાર્યભાર રહેવાનો પ્રવાસ થાય.
વૃશ્ચિક (ન.ય.) ઃ- મોસાળથી લાભ, જુની બીમારી બાબત જાળવવું મેદવૃÂધ્ધ ટાળવી. આત્મવિશ્વાસ કેળવવો. જરૂરી કર્જમાં રાહત.
ધન (ભ.ધ.ફ.ઢ.) ઃ- શકિતઓને યોગ્ય દિશામાં વાળવાથી ચોક્કસ સારો લાભ મલે. નોકરીમાં કાર્યભાર, નવી ઓફર પણ આવે.
મકર (ખ.જ.) ઃ- કુનેહનો લાભ સંસ્થાને મલે યાત્રા-પ્રવાસનું આયોજન થાય. કાર્યભારને ટાળવાથી લાભ રહે. સ્વાસ્થ્ય જાળવવું.
કુંભ (ગ.શ.સ.) ઃ- દિવસ દરમ્યાન વધુ મહેનત સફળતા મલવાની કર્જ ન કરવું વિજાતીય મિત્રતા ગાઢ બનવાની.
મીન (દ.ચ.ઝ.) ઃ- તમો સતત પ્રગતિ ઇચ્છો છો. જાડી ધીરજ કેળવજા ટેકનીકલ લાઇનમાં સફળતા મલે મિત્ર વર્તુળમાં વધારો થાય.