ગુરુવારે યોજાશે બીજા તબક્કાનું મતદાન,હેમાની સંપત્તિ ૨૫૦ કરોડથી વધારે ચૂંટણીના બીજા તબક્કામાં હેમા માલિની સૌથી ધનવાન ઉમેદવાર
લોકસભા ચૂંટણી ૨૦૧૯ના બીજા તબક્કામાં ઉત્તરપ્રદેશની આઠ બેઠક પર ઉમેદવારી નોંધાવનારા ૨૩ ઉમેદવારો ક્રિમિનલ બેગ્રાઉન્ડ ધરાવે છે. મથુરાના ભાજપા ઉમેદવાર હેમા માલિની સૌથી ધનવાન ઉમેદવાર...