સુરતમાં બિનહરીફ જીતી ગયા મુકેશ દલાલ : ભાજપે લોકસભામાં જીતનું ખાતું ખોલ્યું, જુઓ વિગત
લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ઈતિહાસ રચ્ચો છેઆ લોકશાહીની હત્યા છે : કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈઅગાઉ કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રવિવારે રદ્દ થયું હતું સુરતના ભાજપના...