બોલીવુડ અભિનેતા અને હિમેન તરીકે જાણીતા ધર્મેન્દ્ર પોતાની પત્ની અને એભિનેત્રીએ હેમા માલિનીના સમર્થનમાં ચૂંટણી રેલીને સંબોધિત કરવા મથુરા પહોંચ્યા હતાં. અહીં ધર્મેન્દ્રએ ફિલ્મી અંદાજમાં...
ચૂંટણી ઘમાસાણ વચ્ચે હવે ભારતના રાજકારણમાં એક બ્લેક બોક્સ વિવાદનું કારણ બન્યું છે. કોંગ્રેસ દાવો કર્યો છે કે, કર્ણાટકના ચિત્રદુર્ગમાં વડાપ્રધાન મોદીના હેલિકોપ્ટરમાંથી એક બ્લેક...
ભોપાલ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતાદિગ્વિજયસિંહને રામ મંદિરની યાદ આવી ગઈ છે. દિગ્વિજયસિંહ ભોપાલના એક રામ મંદિરમાં પૂજા કર્યા બાદ ટ્રસ્ટને મંદિરની...
તેલંગાણા રાષ્ટÙ સમિતિના નેતા એન વેંકટેશની શનિવારે સ્ટ્રોંગ રૂમમાં ગેરકાયદે પ્રવેશ કરવા મામલે અને ઇવીએમ મશીન સાથે તસવીર ખેંચવાના આરોપસર મલકજગિરિમાંથી ધરપકડ કરવામાં આવી હતી....
એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બિહારમા એક જનસભા સંબોધતા પીએમ મોદી અને નીતિશ કુમારની તુલના લૈલા મજનુ સાથે કરી. તેમણે કÌš કે, બન્ને નેતાની આશિકીની દાસ્તા...
ભારતીય જનતા પાર્ટીના નેતા નરેશ અગ્રવાલે કÌšં છે કે બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીનું ગઠબંધન પરિણામ સામે આવતા પહેલા જ તૂટી જશે. નરેશ અગ્રવાલે...
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે જણાવ્યું હતું કે જા ભારતની લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતશે તો બંને દેશોની વચ્ચે શાંતિ મંત્રણાની વધુ શક્્યતાઓ છે. ઈમરાન ખાનના...