રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં પ્રચંડ પ્રચાર કરશે આજે રાહુલ ગાંધી ગુજરાતમાં ત્રણ સભાઓ સંબોધશેઃ ૧૭ એપ્રિલે મોદીની એન્ટ્રી
રાજ્યમાં ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે હવે તમામ પક્ષનાં નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે એડી ચોટીનું જાર લગાવી રહ્યાં છે. સોમવારે કોંગ્રેસના રાષ્ટÙીય...