દેશમાં ‘મોદીયુગ’ : વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ કર્યા
દેશમાં સતત બીજી વાર પૂર્ણ બહુમતવાળી બિન કોંગ્રેસી સરકારે સત્તાનુ સુકાન સંભાળ્યુ વડાપ્રધાન મોદીની સાથે અન્ય કેબિનેટ મંત્રીઓએ પણ શપથગ્રહણ કર્યા,અમિત શાહ,રાજનાથસિંહ,પિયૂષ ગોયલ, સીતારમણ સહિતના...