Charotar Sandesh

Category : રાજકારણ

ઈન્ડિયા રાજકારણ

મમતા બેનર્જી બંગાળમાં ઘુસણખોરોના રક્ષક છેઃ શિવસેના

Charotar Sandesh
કોલકાતામાં મંગળવારે બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમ્યાન ભડકેલી હિંસાને લઈને શિવસેનાએ પશ્વિમ બંગાળની મમતા સરકારને નિશાને લીધા છે. શિવસેનાએ ગુરૂવારે શિવસેનાએ મુખપત્ર સામનામાં...
ઈન્ડિયા રાજકારણ

પશ્વિમ બંગાળમાં ચૂંટણી પંચે પ્રચાર પર રાત્રે જ પ્રતિબંધ કેમ લગાવ્યો?ઃ માયાવતી

Charotar Sandesh
લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કા દરમિયાન ચૂંટણી પંચે બંગાળમાં ગુરુવારે રાત્રે ૧૦ વાગ્યાથી પ્રચાર કરવા પર રોક લાગવી દીધી છે. આ મામલે ટીએમસી અને કોંગ્રેસ બાદ...
ઈન્ડિયા રાજકારણ

નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશેઃ સાધ્વી પ્રજ્ઞા

Charotar Sandesh
દેશના રાષ્ટપિતા મહાત્મા ગાંધીની હત્યા કરનારા નથુરામ ગોડસેને લઇને ફરીએકવાર રાજકારણમાં ગરમાવો જાવા મળી રહ્યો છે. કમલ હાસનના નથુરામ ગોડસેના સ્ટેટમેન્ટ બાદ હવે મધ્ય પ્રદેશની...
ઈન્ડિયા રાજકારણ

૮,૧૦,૨૦-૨૨ અને ૩૫ સીટવાળા પણ વડાપ્રધાન બનવાના સપના જાવે છેઃ મોદી

Charotar Sandesh
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે યૂપીના મઉ બાદ ચંદૌલીમાં ચૂંટણી રેલી સંબોધી હતી. તે દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. તેમણે વિપક્ષી નેતાઓ પર પ્રહાર...
ઈન્ડિયા રાજકારણ

શું ૧૦ વર્ષ બાદ દેશના વડાપ્રધાન રહેલ મનમોહનસિંહ રાજ્યસભામાં આઉટ થશે..!?

Charotar Sandesh
સતત ૧૦ વર્ષ દેશના વડાપ્રધાન રહેલા મનમોહન સિંહને રાજ્યસભાથી બહાર રહેવું પડી શકે છે. ઉપલા ઉગ્રમાં તેમનું સભ્યપદ જૂનમાં સમાપ્ત થઇ  છે. મનમોહન સિંહનો ૬...
ઈન્ડિયા રાજકારણ

ચૂંટણી પંચ ભાજપ સેલની જેમ કામ કરી છે ઃ તેજસ્વી યાદવ

Charotar Sandesh
પશ્ચિમ બંગાળમાં અમિત શાહની રેલી દરમિયાન થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે પ્રચાર પર રોક લગાવી દીધી છે. આ મામલે વિપક્ષ દ્વારા ચૂંટણી પંચની કાર્યવાહી પર...
ઈન્ડિયા રાજકારણ

ગંગાના દીકરા તરીકે આવ્યા હતા મોદી, રાફેલના એજન્ટ તરીકે જશે’ઃ નવજાતસિંહ સિદ્ધૂ

Charotar Sandesh
કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારના મંત્રી નવજાત સિંઘ સિધૂએ હિમાચલ પ્રદેશના બિલાસપુરમાં એક રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે વડાપ્રધાન મોદી પર તીખા પ્રહારો કર્યા...
ઈન્ડિયા રાજકારણ

ટ્‌વટરથી એક્ઝટ પોલ અંગેની તમામ પોસ્ટ હટાવવા ચૂંટણી પંચનો આદેશ

Charotar Sandesh
ચૂંટણી પંચે ટ્‌વટરમાંથી એક્ઝટ પોલ સંબંધિત તમામ ટ્‌વીટ હટાવવાના આદેશ આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ ચૂંટણી પંચને આ અંગે કેટલીક ફરિયાદો મળી હતી. ત્યારબાદ પંચે...
ઈન્ડિયા રાજકારણ

મોદી અમારા પર લાગેલા આરોપો સાબિત કરે નહિ તો જેલમાં મોકલીશઃ મમતા

Charotar Sandesh
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના મતદાન પહેલાં પશ્ચિમ બંગાળ રાજકીય રણસંગ્રામમાં ફેરવાઈ ગયું છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ અને મમતા બેનર્જી વચ્ચેની જંગ ઊઠક-બેઠક અને જેલમાં ધકેલી...
ગુજરાત રાજકારણ

ગુજરાતમાં કાયદો જાળવવામાં સરકાર નિષ્ફળ નિવડી ઃ રાજીવ સાતવ

Charotar Sandesh
ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ બુધવારે અમદાવાદની મુલાકાતે આવ્યા. ત્યારે રાજીવ સાતવે મનીષ દોશીની ધો. ૧૦-૧૨ પછી કારકિર્દી માર્ગદર્શન કરતી ઈ-બુકનું લોકાર્પણ કર્યું છે. જેમાં...