Charotar Sandesh

Category : રાજકારણ

ઈન્ડિયા રાજકારણ

જૂઠના વાદળો અને જુમલાની કાળી ઘટાઓ પણ ભાજપને બચાવી નહિ શકેઃ અખિલેશ

Charotar Sandesh
સમાજવાદી પાર્ટીના રાષ્ટય અધ્યક્ષ અખિલેશ યાદવે છઠ્ઠા તબક્કાના મતદાન બાદ એક વાર ફરીથી ભાજપ પર કટાક્ષ કર્યો છે. અખિલેશે પૂર્વાંચલનો આભાર વ્યક્ત કરે ટ્‌વીટ કર્યુ...
ઈન્ડિયા રાજકારણ

૧૯૮૮માં ઇમેલ, ડિજિટલ કેમેરાના દાવાથી વડાપ્રધાન હાંસીને પાત્ર ઠર્યા

Charotar Sandesh
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ઇન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. શનિવારે એક ટીવી ચેનલને આપેલી મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમણે...
ઈન્ડિયા રાજકારણ

બંગાળમાં દીદીગીરી, અમિત શાહના હેલિકોપ્ટરને લેન્ડંગની ન આપી મંજૂરી

Charotar Sandesh
છઠ્ઠા તબક્કાનું મતદાન પૂરું થયા બાદ પણ પશ્ચિમ બંગાળનું રાજકીય ઘમાસણ ચરમ પર છે. હવે એક વખત ફરીથી અહીં હેલિકોપ્ટર લેન્ડંગ અને રેલીની મંજૂરી ના...
ઈન્ડિયા રાજકારણ

હું જય શ્રી રામ બોલુ છું,મમતા દીદીમાં હિંમત હોય તો મારી ધરપકડ કરી બતાવેઃ અમિત શાહ

Charotar Sandesh
ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે પશ્વિમ બંગાળના જયનગરમા જનસભા સંબોધિ છે. આ દરમિયાન તેમને મુખ્યમંત્રી મમતા બેનર્જી અને રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. શાહે ...
ઈન્ડિયા રાજકારણ

દેશ ગાળભÂક્તથી નહિ રાષ્ટ્રભક્તથી ચાલશેઃ મોદી

Charotar Sandesh
વડાપ્રધાન મોદીએ સોમવારે મધ્યપ્રદેશના રતલામમાં જનસભાને સંબોધિત કરી હતી. તેઓએ  કે કોંગ્રેસના મહામિલાવટી ૧૯૮૪ના રમખાણ, ભગવા આતંકવાદ અને કૌભાંડ પર નિર્જલતાથી કહે છે કે જે...
ઈન્ડિયા રાજકારણ

ઋતુગત દેડકાંની જેમ સંબિત પાત્રા ટર્ર-ટર્ર કરે છેઃ નવજાતસિંહ સિદ્ધુ

Charotar Sandesh
પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા કોંગ્રેસ નેતા નવજાત સિંહ સિદ્ધુ અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા વચ્ચે પીએમ મોદી અને સોનિયા ગાંધીને લઈને વાક્‌યુદ્ધ શરૂ થયું...
ઈન્ડિયા રાજકારણ

ભાજપ ફરી સત્તામાં આવશે તો કાશ્મીરમાંથી કલમ-૩૭૦ને હટાવી દઇશુંઃ અમિત શાહ

Charotar Sandesh
ભાજપ અધ્યક્ષ અમિત શાહએ રવિવારે  કે જા નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રદાન બન્યા તો કાશ્મીરને વિશેષ શક્તઓ આપતી કલમ ૩૭૦ને હટાવી દેવામાં આવશે. શાહે ચંબા જિલ્લાના...
ઈન્ડિયા રાજકારણ

ટ્‌વટર પર ૧૧ મિલિયન ફોલોઅર સાથે ભાજપ બની દુનિયાની સૌથી મોટી પાર્ટી

Charotar Sandesh
ચૂંટણી જીતવા માટે પ્રચાર-પ્રસારની સાથે સોશિયલ મીડિયાની પણ મહત્વની ભૂમિકા હોય છે. તમામ પાર્ટી ટ્‌વટરમાં પોતાના ફોલોઅર વધારવા માટે સક્રિય રહેતી હોય છે. રાજકીય પાર્ટીઓ...
ઈન્ડિયા રાજકારણ

બિહારમાં મતદાન દરમિયાન હિંસા, ભાજપના નેતાને ગોળી મારી

Charotar Sandesh
લોકસભાની ચૂંટણીના મતદાનના છઠ્ઠા તબક્કામાં બંગાળની સાથે સાથે બિહારમાં પણ હિંસા થઈ છે. બિહારના મહારાજગંજ લોકસભા વિસ્તારમાં આરજેડીના ધારાસભ્યે મુદ્રિકા રાયે ભાજપના નેતા પ્રમોદ સિંહ...
ઈન્ડિયા રાજકારણ

હાર ભાળી ગયેલા દીદી બંગાળમાં હિંસા પર ઉતરી આવ્યાઃ જાવડેકર

Charotar Sandesh
પશ્વિમ બંગાળમાં ભાજપના કાર્યકરના મોત બાદ ભાજપે મમતા બેનર્જી પર આકરા પ્રહાર કર્યા. ત્યારે આ મામલે કેન્દ્રી પ્રધાન પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા જણાવ્યુ કે,...