પ્રિયંકા ગાંધીએ કોંગ્રેસના અધ્યક્ષ પદની જવાબદારી સંભાળી લેવી જાઇએ : શત્રુઘ્ન સિંહા
ન્યુ દિલ્હી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા હત્યાકાંડ પર યોગી સરકાર વિરુદ્ધ હલ્લા બોલ કર્યું. તેમને સોનભદ્ર જતા અટકાવવામાં આવ્યા, જેની...