વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો,ધૂળની ડમરી ઊડી,ખેડૂતો ચિંતાતુર રાજ્યમાં તોફાની વાવાઝોડા સાથે વરસાદઃ સાત લોકોના મોત ૧૧ જિલ્લાના ૩૮ તાલુકામાં કમોસમી વરસાદ, કરા પડતાં ખેતીને ભારે ફટકો,લોકોને મળી ગરમીમાં રાહત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યભરના વાતાવરણમાં સોમવારથી પલટો નોંધાયો છે. ત્યારે મંગળવારે પણ આ Âસ્થતિ યથાવત્ રહી હતી. એક તરફ, લોકોને ગરમીમાંથી રાહત મળી છે,...