Charotar Sandesh

Category : ગુજરાત

ગુજરાત

ગુજરાત સીએમ સહિત મંત્રીમંડળમાં રપ સભ્યો : ૯ કેબિનેટ સહિત ર૪ નવા મંત્રીઓએ શપથ લીધા

Charotar Sandesh
હર્ષ સંઘવી, જગદીશ પંચાલ, બ્રિજેશ મેરજા, જીતુ ભાઈ ચૌધરી, મનીષા વકીલે રાજ્યકક્ષાનાં મંત્રી તરીકે લીધા શપથ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રચાયેલા નવા મંત્રીમંડળમાં સામેલ...
ગુજરાત

આજે ૧.૩૦ કલાકે મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ : ૩ કલાક પહેલા આ ધારાસભ્યોને આવ્યો ફોન

Charotar Sandesh
ગાંધીનગરમાં બપોરે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાનારી છે. અત્યાર સુધી ભાજપે નવા મંત્રીમંડળના નામ પર ગુપ્તતા જાળવી હતી. ત્યારે હવે ધીરે ધીરે બંધ કવરમાંથી આ...
ગુજરાત

નો રિપિટ’ થિયરી : ગુજરાતના નવા મંત્રીમંડળમાં ઘણા મંત્રીઓના પત્તા કપાઈ શકે છે

Charotar Sandesh
ગાંધીનગર : ગુજરાતમાં નવા મંત્રીમંડળની રચનાની જવાબદારી ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવને સોંપવામાં આવી છે. જે માટે સોમવારે ભૂપેન્દ્ર યાદવની બેઠક અમિત શાહ સાથે પણ થઇ...
ગુજરાત

પુરગ્રસ્ત વિસ્તારો માટે નવા સીએમ ભૂપેન્દ્રભાઇ પટેલની સંવેદના

Charotar Sandesh
રાજકોટ જિલ્લામાં પૂર પ્રભાવિત વિસ્તારમાં વહિવટી તંત્ર સ્ટેન્ડ ટુ રહે : ભૂપેન્દ્રભાઇ પટેલ રાજકોટ : મુખ્યમંત્રીશ્રી સાથે આયોજિત સમીક્ષા બેઠકમાં મેયર ડો. પ્રદીપ ડવ, સાંસદ...
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત જામનગર જિલ્લાની મુલાકાત લીધી

Charotar Sandesh
અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવાદ: સમગ્ર સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે જામનગર જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારના લોકોને નુકસાનીનો સર્વે કરીને મદદરૂપ બનવા જામનગર જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે...
ગુજરાત

ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાતના આ શહેરોમાં નાઈટ કર્ફ્‌યૂ યથાવત રાખવાનો નિર્ણય

Charotar Sandesh
ગાંધીનગર : કોરોના મહામારીની શરુઆતથી લઈને અત્યાર સુધી ૩ કરોડ ૩૨ લાખ ૮૯ હજાર લોકો સંક્રમિત થયા છે. આમાંથી ૪ લાખ ૪૩ હજાર ૨૧૩ લોકોના...
ગુજરાત

કેન્દ્રનાં નેતાને સોંપાઈ મોટી જવાબદારી : ગુજરાતમાં મંત્રીમંડળ માટે હલચલ તેજ

Charotar Sandesh
ગાંધીનગર : ગુજરાતમાં આગામી બે દિવસમાં નવું મંત્રીમંડળ તૈયાર થઈ જાય તેવી શક્યતા છે ત્યારે રાજ્યનાં ૨૦થી ૨૫ ધારાસભ્યોને મંત્રી બનાવાય તેવી શક્યતા છે. ભારતીય...
ઉત્તર ગુજરાત ગુજરાત

મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઇ નિરીક્ષણ કરે તેવી શક્યતા

Charotar Sandesh
અમદાવાદ : મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારમાં હવાઇ નિરીક્ષણ કરે તેવી શક્યતા છે. જામનગર અને રાજકોટમાં આભ ફાટયુ હોય તેવી પરિસિૃથતી સર્જાઇ છે. ભારે વરસાદને કારણે જામનગર...
ગુજરાત

ભુપેન્દ્ર પટેલ નવા મુખ્યમંત્રીના મંત્રીમંડળમાં યુવાઓને પ્રાધાન્ય મળે તેવી શક્યતાઓ

Charotar Sandesh
ભૂપેન્દ્ર પટેલની નવી ટીમમાં ૨૦થી વધુ મંત્રીઓને સામેલ કરી નવુ પ્રધાનમંડળ રચાશે તેવુ જાણવા મળ્યુ છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષમાં રાખીને તમામ જ્ઞાાતિ-સમાજને રાજકીય પ્રતિનિધીત્વ...
ઉત્તર ગુજરાત કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત

ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ

Charotar Sandesh
ભારે વરસાદના કારણે ૧૫ સ્ટેટ હાઈવે સહિત કુલ ૧૩૬ રસ્તા બંધ ગાંધીનગર : ભારે વરસાદની સંભાવનાને પગલે NDRF અને SDRFની ટીમોને પણ એલર્ટ રહેવા સૂચના...