અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલા નોબલ માર્કેટના ભંગારના ગોડાઉનમાં આજે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેને પગલે અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઇટરો ઘટના...
ોરબંદર-માગરોળ વચ્ચે મધદરિયામાં દીવની પ્રભુસાગર નામની બોટને મોટુ મોજુ નડતા બોટનો નીચેનો ભાગ તૂટી જતા ૮ ખલાસીઓ દરિયામાં કુદ્યા હતા. વાયરલેસ દ્વારા પોરબંદર કોસ્ટગાર્ડને જાણ...
સાબરમતી નદીમાં આપઘાતનો સિલસિલો જારી છે. લોકો રિવરફ્રન્ટના વોક-વે પરથી ઝંપલાવી આપઘાત કરે છે. આજે સવારે ગોમતીપુરના ૩૨ વર્ષીય દિવ્યાંગ યુવકે નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ...
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પાર્ટી છોડી ગયેલા ઠાકોર સેનાના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર માટે પ્રતિક્રિયા આપી છે. તેમણે કÌšં હતું કે કોંગ્રેસે અલ્પેશને...
અમદાવાદ શહેરનાં વસ્ત્રાપુરના બોડકદેવ વિસ્તારમાં મકાનના ધાબા પર દારૂની મહેફીલ માણતાં ૩ યુવતીઓ સહિત ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં એક સગા ભાઈ-...
રાજ્યમાં ૨૩મી એપ્રિલે મતદાન થવાનું છે ત્યારે હવે તમામ પક્ષનાં નેતાઓ મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે એડી ચોટીનું જાર લગાવી રહ્યાં છે. સોમવારે કોંગ્રેસના રાષ્ટÙીય...
ડિસાનાં ગેનાજી ગોળિયાનાં ડેપ્યુટી સરપંચ સામે યુવતીએ એકાંતનાં સ્થળે લઇ જઇને બીભત્સ માંગણી કરવાની ફરિયાદ નોંધાઇ છે. હાલ આ મામલામાં સ્થાનિક પોસીસે વધુ તપાસ હાથ...
ગાંધીનગર આર.આર.સેલ ની ટીમે અરવલ્લી જીલ્લાની સરહદ પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી અને જુગારના અડ્ડાઓ ચાલતા હોવાથી ધામા નાખ્યા છે. આર.આર.સેલના વીરભદ્ર સિંહ અને...
જેમ જેમ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તમામ રાજકીય પક્ષોનાં નેતાઓ વિવિધ સમાજને પોતાની વાત મનવવાનાં પ્રયત્નો કરતા દેખાય છે....