ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચારખેડા : ઠાસરા પાસે એસટી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત, 20 લોકોને ઈજા…Charotar SandeshOctober 17, 2019 by Charotar SandeshOctober 17, 20190179 ખેડા જિલ્લાના ઠાસરા પાસે એસટી બસ અને ક્રેન વચ્ચે અકસ્માત થવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 20થી વધુ મુસાફરોને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈ...
ચરોતર સ્થાનિક સમાચારચરોતર ગેસ મંડળી દ્વારા હવે મહિલાઓ સંચાલિત રેસ્ટોરન્ટ શરૂ કરાશે…Charotar SandeshOctober 14, 2019 by Charotar SandeshOctober 14, 20190426 મોગર પાસેના નેશનલ હાઈવે પર ગેસ સ્ટેશન ખાતે ચરોતરનો ચટાકો શરૂ કરાશે… રેસ્ટોરન્ટનું ઉદ્ઘાટન ૨૫મી ઓક્ટોબરે શૂટિંગ ચેમ્પિયન લજ્જા ગોસ્વામીના હસ્તે કરાશે… આણંદ : મહિલાઓ...
ચરોતર સ્થાનિક સમાચારઆણંદ : કામચલાઉ સિવિલમાં હડકવાની રસીની અછત થતા દર્દીઓને નડીઆદ સુધી લાંબા થવાની ફરજ પડી…Charotar SandeshOctober 7, 2019October 7, 2019 by Charotar SandeshOctober 7, 2019October 7, 20190381 આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર કરવા ચાલી રહેલ ધાધીયાના કારણે બાઈ બાઈ ચારણી ની સ્થિતિ સર્જાવા પામી રહી છે… આણંદ : આણંદ ખાતે સિવિલ હોસ્પિટલ સાકાર...
ચરોતર સ્થાનિક સમાચારગાંધીજી બાપુના ગુજરાતમાં સ્વચ્છતાના આગ્રહના શપથવિધિ લેવાયા… વ્યસનમુકિતના શપથ કેમ નહીં ? : બીપીન વકિલCharotar SandeshOctober 7, 2019 by Charotar SandeshOctober 7, 20190303 ટ્રાફિકના મુદ્દે તત્રની કાયદાની કડક અમલવારી ત્યારે દારૂબધી છતાં બેરોકટોક વેચાણ થતા વિદેશી દારૂ મુદ્દે તત્ર લાપરવાહ કેમ…? આણદ : પાચ દિવસ પૂર્વ મહાત્મા ગાધીજીના...
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચારરઢિયાળી આ રાતડીનો જો જે રંગ જાય ના… આજે નવમા નોરતે ખૈલેયાઓ ભારે રમઝટ બોલાવશે…Charotar SandeshOctober 7, 2019 by Charotar SandeshOctober 7, 20190276 ખૈલાયાઓને રાત ટૂંકી પડી રહી છે… મોડી રાત્રિ સુધી ગરબે ઘૂમનારાઓની ભારે ભીડ સર્વત્ર જોવા મળી રહી છે… નવરાત્રિ છેલ્લા તબક્કામાં પહોંચી ગઇ છે. ત્યારે...
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચાર‘મારું મન મોર બની થનગાટ કરે…’ આણંદ સહિત ચરોતરમાં ખેલૈયાઓનો ભારે થનગનાટ…Charotar SandeshOctober 4, 2019 by Charotar SandeshOctober 4, 20190283 યુવક-યુવતીઓ સહિત ભૂલકાંઓ સૂર અને લયનાં તાલે ગરબે ઘૂમ્યા… આણંદ : આણંદ સહિત ચરોતરમાં નવરાત્રીના ત્રીજા-ચોથા નોરતે ખેલૈયાઓ ધમાકાભેર ગરબાની રમઝટ બોલાવી હતી. પહેલા બે...
ચરોતર સ્થાનિક સમાચારકેન્દ્ર સરકારે વિદેશી ડેરીના માર્ગ મોકળા કરતા દેશનો ડેરી ઉદ્યોગ અસલામત બનશે…!?Charotar SandeshOctober 3, 2019 by Charotar SandeshOctober 3, 20190291 ‘‘ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આંટો’’ જેવી નિતિના કારણે… સાથે મેઈક ઈન ઈન્ડીયા તેમજ સ્ટાર્ટઅપ ઈન્ડીયાના સપના પર ગ્રહણ લાગશે…! આણંદ : કેન્દ્ર સરકાર...
ચરોતર સ્થાનિક સમાચારમહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની આણંદ ખાતે ઉજવણી : શ્રધ્ધાસુમન અર્પણ કરાયા…Charotar SandeshOctober 2, 2019 by Charotar SandeshOctober 2, 20190265 “નો સિંગલ યુઝ પ્લાસ્ટિક” અને સ્વચ્છતા અભિયાનની જનજાગૃતિ માટે વિધાર્થીઓ દ્વારા રેલી યોજાઇ… પૂ. મહાત્મા ગાંધીજી તેમજ પૂ. લાલબહાદુર શાસ્ત્રીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા… આણંદ :...
ચરોતર સ્થાનિક સમાચારઆણંદ-વિદ્યાનગરમાં રોડ ઉપર રખડતી ગાયોથી રાહદારીઓ હેરાન : પાલિકા તંત્ર મૌન બેઠું…Charotar SandeshOctober 2, 2019 by Charotar SandeshOctober 2, 20190393 આણંદ-વિદ્યાનગર માર્ગો ‘‘ગોકુળ’’ બન્યા : પાર્કિંગના મુદ્દે આકરો દડ વસુલતુ તત્ર માર્ગો પર રખડતા ઢોર મામલે ચુપ કેમ…? આણંદ : આણંદ-વિદ્યાનગરની ભુમી શ્વેતક્રાંતિની ભુમી કહેવાય...
ચરોતર મધ્ય ગુજરાત સ્થાનિક સમાચારઅંબાજી અકસ્માત : આંકલાવ તાલુકાના ખડોલ ગામે 6 મૃતકોની અર્થી ઉઠી : આખું ગામ સજ્જડ બંધ રહ્યું…Charotar SandeshOctober 1, 2019October 1, 2019 by Charotar SandeshOctober 1, 2019October 1, 20190161 અંબાજીમાં બસ અકસ્માત થતાં સૌ ગુજરાતીઓના હૃદય કંપી ઉઠ્યા છે… આંકલાવ તાલુકાના ખડોલ(હ) ના 6 મૃતદેહો, બોરસદ તાલુકાના પામોલના બે, દાવોલના બે અને કસુંબાડના એક...