મધ્ય-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ફરીથી વરસાદી માહોલ : વિજળી પડતા ત્રણનાં મોત…
સૌરાષ્ટ્રના જામનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ખેડુતોમાં ખુશીનુ મોજુ : લાંબા વિરામ બાદ વરસાદ… સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં કેટલાક ભાગોમાં ફરીએકવાર વરસાદી માહોલ...