Charotar Sandesh

Category : રાજકારણ

ઈન્ડિયા રાજકારણ

૪૦૫ હથિયાર,૭૩૯ કારતૂસ,બે કરોડના દારૂ સહિતની વસ્તુઓ જપ્ત બીજા તબક્કાના મતદાન પૂર્વે ઉ.પ્રદેશમાંથી જંગી માત્રામાં હથિયારો જપ્ત

Charotar Sandesh
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનના બે દિવસ બાકી છે ત્યારે ઉત્તર પ્રદેશ પોલીસે જંગી માત્રામાં હથિયારો ઝબ્બે કરીને મોટી સફળતા હાંસલ કરી છે. રાજ્યના બુલંદશહેરમાં...
ઈન્ડિયા રાજકારણ

વેલ્લોર સીટ પર ૧૮ એપ્રિલે મતદાન યોજાવાનું છે વેલ્લોરમાં કરોડોની કેશ મળતાં ચૂંટણી રદ કરવા રાષ્ટÙપતિને ભલામણ કરાઈ

Charotar Sandesh
લોકસભાની ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચના પ્રયાસ રહે છે કે દરેક જગ્યાએ પ્રમાણિક મતદાન થાય પરંતુ અનેક વખત ચૂંટણીમાં કાળા નાણાના ઉપયોગના સમાચાર આવતા રહે છે....
ઈન્ડિયા રાજકારણ

ભ્રષ્ટાચારીઓ મને રસ્તામાંથી હટાવવા માગે છે મલાઇ ખાવામાં રસ હોય તે ગરીબોની ચિંતા શા માટે કરેઃ મોદી અગાઉ યુપીએ શાસનમાં એક રૂપિયામાંથી ફક્ત ૧૫ પૈસા ગરીબો સુધી પહોંચતા, ભાજપે આવીને ભ્રષ્ટાચાર પર બ્રેક લગાવી

Charotar Sandesh
લોકસભાની ચૂંટણીના બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસ્સાના સંબલપુરમાં એક સભાને સંબોધિત કરી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. વડાપ્રધાને કÌšં હતું કે, જેમની પ્રાથમિકતા માત્ર...
ઈન્ડિયા રાજકારણ

માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો,પ્રતિબંધ યથાવત્‌ રહેશ

Charotar Sandesh
લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાન પહેલા માયાવતીને સુપ્રીમ કોર્ટથી આંચકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટમાં માયાવતીની અરજી પર સુનાવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. માયાવતીને હાલ...
ઈન્ડિયા રાજકારણ

વાંધાનજક ભાષણ સામે ચૂંટણી પંચની કામગીરીથી સુપ્રીમ કોર્ટ સંતુષ્ટ લાગે છે ચૂંટણીપંચની શÂક્તઓ પરત મળી ગઇ છેઃ સુપ્રિમ કોર્ટ યોગી આદિત્યનાથ, આઝમ ખાન, માયાવતી અને મેનકા ગાંધી સામે પંચની કાર્યવાહીથી સુપ્રીમ કોર્ટે સંતોષ વ્યક્ત કર્યો

Charotar Sandesh
લોકસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ઉમેદવારો દ્વારા જાતિ/ધર્મના નામે મત માંગવાના કેસમાં આજે ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, અમે એવા નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી...
ઈન્ડિયા રાજકારણ

ગુજરાત લોકસભા-૨૦૧૪ કરતાં ૨૦૧૯માં બે ગણાં વધુ કેન્દ્રો સંવેદનશીલ જાહેર કરાયા

Charotar Sandesh
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત લોકસભા-૨૦૧૯ની ચૂંટણીના સંવંદેનશીલ મતદાન કેન્દ્રો જાહેર કરવામાં આવ્યાં છે. મહત્વનું છે કે, ગુજરાત લોકસભા-૨૨૦૧૪ની ચૂંટણી સરખામણીમાં આ વખતની ચૂંટણીમાં બે ઘણાં...
ઈન્ડિયા રાજકારણ

સ્વમિંગ-પુલની ફી મા ઘટાડો નહીં થાય તો અમિત શાહની વિરુદ્ધમાં મતદાનની ચીમકી

Charotar Sandesh
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્નાનાગરોમાં તાજેતરમાં જ રાતોરાત વધારો ફી વધારો ઝીંકાયો હતો. નિયમિત સભ્યોની તેમજ શિખા સભ્યોની ફી બમણી કરી દેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશ્નર...
ગુજરાત રાજકારણ

ભાજપના રીટાબેન પટેલે કાયદાકીય પ્રણાલી વિના મેયર પદ સંભાળતા વિપક્ષ દ્વારા હોબાળો

Charotar Sandesh
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર પદ નું કોકડું ગૂંચાયું હતું. કેસ કોર્ટમાં ચાલતો હતો ત્યારે કોર્ટે સ્ટે હટાવી લીધા બાદ ભાજપ દ્વારા રીટાબેન પટેલ ને મેયર...
ગુજરાત રાજકારણ

વધુ સુનાવણી ૨૨મી એપ્રિલે હાથ ધરાશે પબુભા માણેકે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમમાં પડકાયો

Charotar Sandesh
દ્વારકા વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણીમાં વિજેતા રહેલા બીજેપીના પબુભા માણેકના ફોર્મમાં ભુલ હોવાના કારણે થયેલી રીટના કારણે ગુજરાત હાઈકોર્ટે દ્વારકા વિધાનસભાની ૨૦૧૭ની ચૂંટણી રદ કરવાનો આદેશ...
ઈન્ડિયા રાજકારણ

સ્વતંત્રતા સેનાનીઓનું અપમાન કરવાનું બંધ કરો જો તમે રાષ્ટ્રવાદી છો તો ચૂંટણી દરમિયાન ભારતની વાત કરો, પાકિસ્તાનની નહીઃ પ્રિયંકા ગાંધી

Charotar Sandesh
કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકીને તેમના રાષ્ટÙવાદ પર સવાલ ઉઠાવ્યા છે. પ્રિયંકાએ કહ્યું હતું...