Charotar Sandesh

Category : રાજકારણ

ઈન્ડિયા રાજકારણ

કોંગ્રેસને સિધ્ધુની જરૂર નથી એટલે પંજાબમાં તેમની પાસે પ્રચાર નથી કરાવાતોઃ નવજાત કૌર

Charotar Sandesh
પંજાબમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલાં રાજ્ય સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા નવજાત સિંહ સિદ્ધુના પત્ની નવજાત કૌર એ સિદ્ધુના પ્રચારને લઇ મોટું નિવેદન આપ્યું...
ઈન્ડિયા રાજકારણ

ચૂંટણી પરિણામ બાદ ભાજપના ધારાસભ્યો સ્વેચ્છાએ જ કોંગ્રેસમા જાડાશે ઃ વેણુગોપાલ

Charotar Sandesh
કોંગ્રેસ મહાસચિવ કે. સી. વેણુગોપાલે મંગળવારે એવો દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીનાં પરિણામ જાહેર થતાં જ ભારતીય જનતા પાર્ટીના કેટલાક ધારાસભ્યો કોંગ્રેસમા સામેલ થવાના...
ઈન્ડિયા રાજકારણ

મોદી સરકારનું જહાજ ડૂબી રÌšં છે, સંઘએ પણ સાથ છોડ્યો ઃ માયાવતી

Charotar Sandesh
બસપા અધ્યક્ષ માયાવતીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કરતા જણાવ્યુ કે, લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીની નાવ ડૂબવાની નક્કી છે. ચૂંટણીમાં સંઘે પીએમ મોદીનો સાથ છોડ્યો...
ઈન્ડિયા રાજકારણ

મારી જાતિ ગરીબ છે એટલા માટે મેં ગરીબી વિરુદ્ધ બળવો કર્યો છે ઃ મોદી

Charotar Sandesh
ઉત્તર પ્રદેશના બલિયામાં એક રેલીને સંબોધતા વડાપ્રધાન મોદીએ સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, આ...
ઈન્ડિયા રાજકારણ

પ્રિયંકાની દરિયાદિલી!,મોદી-મોદીના નારા લગાવનારો પાસે જઇ હાથ મિલાવ્યો

Charotar Sandesh
કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાએ સોમવારે અહીં રોડ શો કર્યો હતો. સરઘસના આરંભે એમણે પક્ષનાં વાહનોનો કાફલો અટકાવ્યો હતો અને નરેન્દ્ર મોદીની તરફેણમાં નારા લગાવતા લોકો...
ગુજરાત ચરોતર મધ્ય ગુજરાત રાજકારણ

ગુજરાતમાં ‘કાયદો-વ્યવસ્થા’ ની સ્થિતિ પડી ભાંગી : અમિત ચાવડા

Charotar Sandesh
જૂનાગઢની ઘટના બાદ અમદાવાદના ઓઢવમાં પોલીસનો બરબર ચહેરો સામે આવ્યો છે. ગુજરાત પોલીસ હવે પ્રજાની નહીં પરંતુ ગુડાઓની બની ગઇ છે. ગુજરાત પોલીસ જાણે પોતાને...
ઈન્ડિયા રાજકારણ

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે ઉજ્જૈન પહોંચ્યા હતા.

Charotar Sandesh
અહીં મહાકાલેશ્વર મંદિરમાં દર્શન કર્યા. મંદિરમાં પહોંચેલા પ્રિયંકા ગાધીએ અહીં પૂજા-અર્ચન પણ કર્યા. જે દરમ્યાન પ્રિયંકા ગાંધી સાથે મુખ્યમંત્રી કમલનાથ અને કોંગ્રેસના અન્ય નેતાઓ પણ...
ઈન્ડિયા રાજકારણ

સુપ્રિમ કોર્ટે રમઝાનમાં સવારે પાંચ વાગ્યે મતદાન શરુ કરાવવાનો ઇન્કાર કર્યો

Charotar Sandesh
રમઝાનના પર્વ દરમ્યાન વહેલી સવારથી મતદાન શરૂ કરવાની અરજીને કોર્ટે ફગાવી. કોર્ટે રમઝાનમાં સવારે પાંચ વાગ્યે મતદાન શરૂ કરાવવાનો ઇનકાર કર્યો. સુપ્રીમ કોર્ટમાં વકીલ નિજામુદ્દીન...
ઈન્ડિયા રાજકારણ

પોતાની પત્નીને છોડી હોય તે અન્યની બહેન-પત્નીનો આદર કેવી રીતે શકે ઃ માયાવતી

Charotar Sandesh
માયાવતીએ અલવર ગેન્ગરેપ કેસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન પર પલટવાર કરતા કÌš કે નરેન્દ્ર મોદી અલવર ગેન્ગરેપ પ્રકાશમાં આવતા ચૂપ હતા. તેઓ આ વિશે...
ઈન્ડિયા રાજકારણ

નાનાભાઇ નીતિશ,તમારું નિશાન હિંસા ફેલાવનારું અને અમારું રોશની આપનારુંઃ લાલુ યાદવ

Charotar Sandesh
બિહારમાં હવે લાલુપ્રસાદ યાદવ પણ મેદાને ઉતર્યા છે. લાલુ પ્રસાદ યાદવે ફેસબુક પર પોસ્ટ લખીને નીતિશકુમારને આડે હાથ લીધા છે. ઘાસચારો કૌભાંડ મામલે જેલમાં બંધ...