ગુજરાત ચૂંટણી માટે આપે જાહેર કરી આઠમી યાદી, દેહગામથી યુવરાજસિંહ જાડેજા, માતરથી મહિપતસિંહ ચૌહાણ, જુઓ
અમદાવાદ : આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઈ તૈયારીઓ પુરજોશમાં છે, ત્યારે આજે ગુજરાત આમ આદમી પાર્ટીએ ચૂંટણી ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરેલ છે. જેમાં દહેગામથી...