રીક્ષામાં પેસેન્જરની નજર ચૂકવી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા ભરેલ થેલાની ચોરી કરનાર બે આરોપીઓ ઝડપાયા
CTM ચાર રસ્તા પાસે બહાર ગામથી આવતા પેસેન્જરને ઓટો રીક્ષામાં બેસાડી તેઓની નજર ચુકવી પેસેન્જરના થેલામાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપીયાની ચોરી કરનાર ટોળકીઓ પૈકીના...