રાજ્યના ખેડા-આણંદ સહિત ઘણા જિલ્લાઓમાં આજે તારીખ ૧૬ જૂને તમામ શાળાઓ બંધ રાખવા સુચના
બીપરજોય વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને રાખી આવતીકાલે તા. ૧૬ જૂને શાળાઓ બંધ રાખવા સુચના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ સરકારી ગ્રાન્ટ-ઇન-એઇડ/ખાનગી પ્રાથમિક શાળાઓને સુચના અપાઈ...