આણંદ-ઉમરેઠ-સોજીત્રાના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની જાહેર સભા યોજાશે
ભાજપના ઉમેદવાર યોગેશ પટેલ (બાપજી), ઉમરેઠના ગોવિંદભાઈ પરમાર, સોજીત્રાના વિપુલભાઈ પટેલ આવતીકાલે ફોર્મ ભરશે આણંદ બેઠકના ઉમેદવાર યોગેશભાઈ પટેલ અંબાજી માતાએથી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ...