આણંદમાં થોડા દિવસો અગાઉ બિલ્ડીંગના પાંચમા માળેથી પટકાયેલ યુવકનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું
આણંદ શહેરના સો ફુટ રોડ પર આવેલા સરવરી હાઈટ્સમાં બિલ્ડીંગના અધૂરા બાંધકામને લઈ લિફ્ટના ખાલી બોક્સમાંથી યુવક પટકાયો હતો આણંદ : શહેરમાં એક એપાર્ટમેન્ટના પાંચમા...