ચોમાસું માથે હોવા છતાં શહેરના માર્ગો ખાડાનગરી બનતાં શહેરીજનોમાં આક્રોશ : તંત્રના આંખ આડા કાન
કટકીબટકીના ખેલના કારણે આણંદમાં ઠેરઠેર ખાડારાજ ?! તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો પાલિકાનો ગેરવહીવટ ઉજાગર થવાની સંભાવનાઃ સત્તાધીશો મલાઇ ખાવામાં વ્યસ્ત ?! Anand :...