આણંદ જિલ્લા પોલીસે મહિલા બુટલેગરને વિદેશી દારૂનો ધંધો છોડાવી હેવમોર પાર્લર શરૂ કરાવી આપ્યું
વિદેશી દારૂના ૫ કેસોમાં સંકળાયેલી દક્ષાબેન ચૌહાણને સમજાવીને દારૂનો ધંધો બંધ કરાવી આણંદ પોલીસે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સવા લાખના ખર્ચે પાર્લર બનાવી આપીને સ્વમાનભેર...