આણંદ-ગોધરા વચ્ચે દોડતી મેમુ ટ્રેનો ફરી શરૂ થશે : અપડાઉન કરનારા મુસાફરો માટે સારા સમાચાર, જુઓ ટાઈમટેબલ
આણંદ : કોરોનાના સમયગાળા દરમિયાનથી બંધ રહેલ આણંદ-ગોધરા ટ્રેનો (anand-godhra train) તારિખ ૨૬ જુલાઈથી ફરી દોડતી થશે. નોકરીયાત મુસાફરોને અપડાઉન માટે રાહત મળશે. આ અંગે...