આણંદ-સોજિત્રા-પેટલાદમાં બે ઈંચથી વધુ વરસાદ ખાબક્યો : હજુ આવતીકાલે ભારે વરસાદની આગાહી, જુઓ વિગત
આણંદ : છેલ્લા બે દિવસથી સર્જાયેલા લો પ્રેશરને લઈને વરસાદ પડી રહ્યો છે. જેમાં ગઈકાલે તો આણંદ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં કેટલાય નિચાણવાળા વિસ્તારોમાં પાણી...