પેટલાદ તાલુકાથી ૭૨મા વન મહોત્સવનો પ્રારંભ કરાવતાં નર્મદા વિકાસ રાજયમંત્રી યોગેશભાઇ પટેલ
હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવાનો અનુરોધ કરતાં મંત્રી શ્રી યોગેશભાઇ પટેલ વૃક્ષોના વાવેતરથી કુદરતી ઓકિસજનનું નિર્માણ કરવું પડશે – શ્રી યોગેશભાઇ પટેલ સાત તાલુકા પંચાયતો...