ચીનથી ભાવનગર શહેરમાં પરત ફરેલ પિતા-પુત્રી બાદ હવે માતા પણ કોરોના પોઝિટીવ, તંત્ર દોડતું થયું
ભાવનગર : ભાવનગરમાં કોરોનાનો વધુ એક નવો કેસ નોંધાયેલ છે, જેમાં ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં કોરોના સંક્રમિત ચીન દેશમાંથી પરત ફરેલ પિતા-૨ વર્ષની પુત્રી કોરોના પોઝિટિવ...