ઉપલેટામાં CM ભૂપેન્દ્ર પટેલની રજતતુલા સંપન્ન : ૧.૧૫ કરોડની ઘનરાશી સંસ્થાઓ જળસંગ્રહના કાર્યોમાં વાપરશે
જળ સંચય માટે રજતતુલા માત્ર મુખ્યમંત્રીશ્રીની નથી-જનહિત માટે-પાણી માટે કાર્ય કરતા એક એક કાર્યકર્તાની છે – CM ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપલેટામાં શ્રી ગોકુલ ગૌ સેવા સદન-અરણી...