બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ અનોખો પ્રયાસ કર્યો : જવાબમાં એવું લખ્યું કે શિક્ષક પણ ચોંકી ગયા
બિહાર : અનેક રાજ્યોમાં ધોરણ ૧૦ અને ૧રના બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓ સારા માર્ક લાવવા માટે પુરતો પ્રયત્ન કરી રહ્યા છે, દરમ્યાન...