આજે શરૂ થશે કાઉન્ટડાઉન : ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની તૈયારી, આ સમયે લોન્ચિંગ કરાશે ચંદ્રયાન-૩
Chennai : ચન્દ્ર (moon) ના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગની તૈયારી, ભારત ચન્દ્ર પર રાષ્ટ્રધ્વજ મોકલનારો ચોથો અને ચન્દ્ર (moon) ના દક્ષિણ ધ્રુવ નજીક પહોંચનારો પહેલો...