સૂર્યમિશન ઈસરોએ આપી વધુ એક ખુશખબર, ધરતીથી ૯.૨ લાખ કિમી દૂર પહોંચ્યું આદિત્ય-L1, જુઓ વિગત
આદિત્ય-એલ૧ મિશનને લઈને ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરોએ મહત્વના અપડેટ આપ્યા છે ન્યુ દિલ્હી : ભારતના સૂર્યમિશનને લઈને ઈસરોએ ૩૦ સપ્ટેમ્બરે મહત્ત્વની ખુશખબર આપી છે, જેમાં...