રાજ્યમાં કર્મચારી આંદોલનો વચ્ચે હવે વિરોધ પક્ષ નેતાઓ પ્રિયંકા ગાંધી, કેજરીવાલ ફરી ગુજરાત પ્રવાસે આવશે
Gandhinagar : આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે હવે અલગ અલગ સંગઠનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કરી સત્વરે નિરાકારણ...