કોંગ્રેસે વધુ ૪૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી : અમરેલી બેઠકમાંથી પરેશ ધાનાણીને ટિકીટ, જુઓ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૨૨ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા ૧૬૦ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે આજે કોંગ્રેસે પણ ૪૬ ઉમેદવારોના...