ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ કોણ ? ૧પ જેટલા નેતાઓ સાથે રાહુલ ગાંધીની વન ટુ વન બેઠક શરૂ
હાર્દિક પટેલ પ્રમુખ બનશે તો ૨૦ જેટલા કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપશે તેવી શક્યતા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતાનું નામ નક્કી કરવા રાહુલ ગાંધીના ઘેર ગુજરાતના...