ગુજરાત કોંગ્રેસનું ટ્વીટર એકાઉન્ટ હેક : ચૂંટણી આડે ટેક્નીકલ ખામી કે કોઈ ષડયંત્ર ? જુઓ વિગત
અમદાવાદ : આગામી વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. આ વચ્ચે ગુજરાત કોંગ્રેસનું ટિ્વટર એકાઉન્ટ (congress tweeter account)...