આણંદ જિલ્લામાં ૧૫થી ૧૮ વર્ષના ૧,૦૮,૮૫૮ કિશોર-કિશોરીઓને રસી આપી સુરક્ષા પ્રદાન કરાશે
આગામી તા.૧૦ જાન્યુઆરીથી હેલ્થ વર્કરો, ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ તેમજ સિનિયર સીટીઝનો અને કો-મોર્બિડ કંન્ડીશનના દર્દીઓને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ અપાશે આણંદ : આજે તા. ૩જી જાન્યુઆરી,...