પ્રગતિ ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકો એ નેશનલ ડાન્સ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી
આણંદ : તા-૧૩-૫-૨૨ થી તા-૧૫-૫-૨૨ સુધી “૯ મી નેશનલ ડાન્સ એન્ડ મ્યુઝિક ચેમ્પિયનશિપ-ગોવા ખાતે યોજાયેલ હતી.જેમાં મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત રાજ્યો તથા દિવ...